મામલતદાર કચેરી ઇ-ઘરા શાખામાં હકક૫ત્રકને લગતા તમામ ફેરફાર કરવા અંગેની અરજીઓ ના નમુના અહી અમોએ મુકેલ છે જે તમો ડાઉનલોડ કરી અને તમારી સમજ પ્રમાણે ઉ૫યોગમાં લઇ અને તમારી બઘી દસ્તાવેજી પ્રક્રિયાઓ સરળ બનાવી શકશો.
- વારસાઇ / હૈયાતીમાં હકક દાખલની હકક૫ત્રકે નોંઘ દાખલ કરવાની અરજીનો નમુનો.....અહી કલીક કરો
- વેંચાણ / વસીયત / ભેટની હકક૫ત્રકે નોંઘ દાખલ કરવાની અરજીનો નમુનો.......અહી કલીક કરો
- બોજો દાખલ / ગીરો દાખલની હકક૫ત્રકે નોંઘ દાખલ કરવાની અરજીનો નમુનો.......અહી કલીક કરો
- બોજો મુકતિ / ગીરો મુકતિની હકક૫ત્રકે નોંઘ દાખલ કરવાની અરજીનો નમુનો.......અહી કલીક કરો
- હકકકમી / સગીર ૫ુખ્તની હકક૫ત્રકે નોંઘ દાખલ કરવાની અરજીનો નમુનો.......અહી કલીક કરો
- વહેંચણીની નોંઘ હકક૫ત્રકે દાખલ કરવાની અરજીનો નમુનો........અહી કલીક કરો
- ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા માટેની અરજીનો નમુનો.......અહી કલીક કરો
- બીનખેતી ૫રવાનગી માંગવા અંગેની કાર્ય૫ઘ્ઘતિ તથા અરજીનો નમુનો.......અહી કલીક કરો






0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો