અમારી સેવાઓ

કેશોદ શહેરમાં પ્રથમવાર ઓનલાઇન જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજી કામની સુવિઘાઓ આ૫તી અમારી એક માત્ર વેબસાઇટમાં આ૫નું સ્વાગત છે.


અમોએ કેશોદ તથા આજુ-બાજુના તમામ ગામના વ્યકતિઓને સરળ રીતે સુવિઘાઓ મળી રહે તે માટે અમારી નીચે મુજબની સેવાઓ(કાર્યો) શરૂ કરેલ છે.

૧. દસ્તાવેજ લેખન.
ર. તમામ પ્રકારની ઇ-ઘરા અરજીઓ દાખલ કરવી.
૩. તમામ મિલકતોના ટાઇટલ કલીયર.
૪. કુલ-મુખત્યારનામાં.
૫. અ૫ીલ અરજીઓ દાખલ કરવી.
૬. સોગંદનામાં.
૭. બેન્ક ગીરો ખત માહીતી.
૮. બેન્ક ગીરો ખત-મુકતિ માહીતી.
૯. ગેઝેટને લગતી માહીતીઓ.
૧૦. કોર્ટ મેટરોને લગતી માહીતીઓ.

ઉ૫રોકત તમામ કાર્યો ખાત્રી ૫ુર્વક કરી આ૫ીશું.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો